Dictionaries | References

રાજ્ય

   
Script: Gujarati Lipi

રાજ્ય

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  લોકોનો સમુહ જે એક સ્વતંત્ર રાજ્યના શાસનનો ભાગ હોય છે   Ex. રાજ્યએ આવકવેરો વધારી દીધો છે
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
 noun  કોઇ દેશનો તે વિભાગ જેના નિવાસીઓ શાસન-પદ્ધતી, ભાષા, વ્યવહાર વગેરેમાં બીજાથી ભીન્ન અને સ્વતંત્ર હોય   Ex. સ્વતંત્ર ભારતમાં હવે ઓગણત્રીસ રાજ્યો થઈ ગયા છે.
HOLO COMPONENT OBJECT:
HOLO MEMBER COLLECTION:
HYPONYMY:
વાહ્લીક ગોવા ઉત્તરાંચલ હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ હરિદ્વાર ત્રિપુરા પંજાબ બિહાર હરિયાણા કેલિફોર્નિયા અલાસ્કા ન્યૂ સાઉથ વેલ્સ ટેક્સાસ મેરીલેંડ પેન્સિલવેનિયા બવેરિયા રાજ્ય ઈલિનોઈસ કંદહાર મિશિગન અસમ કર્ણાટક કેરલ ઉત્તરપ્રદેશ ઓરિસા અરુણાચલ પ્રદેશ આંધ્રપ્રદેશ આંદામાન નિકોબાર કાશ્મીર ગુજરાત તામિલનાડુ સિક્કિમ નાગાલેંડ બંગાળ રાજસ્થાન મહારાષ્ટ્ર મણિપુર રાજ્યસંઘ અમેરિકા કાન્યકુબ્જ અરાકાન મેઘાલય મિસીસિપી અમેરિકી સમોઆ ઇંડિયાના ઓરેગન વૉશિંગટન લક્ષદ્વીપ દમણ અને દીવ મિઝોરમ દાદરા અને નગર હવેલી પૉંડિચેરી સિંધ હોંગકોંગ જોર્જિયા ઝારખંડ ચંડીગઢ દિલ્લી છત્તીસગઢ ત્રાવણકોર
MERO MEMBER COLLECTION:
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  એક રાજા અથવા રાણી દ્વારા શાસિત ક્ષેત્ર.   Ex. મુગલકાળમાં ભારત નાના-નાના રાજ્યોમાં વહેંચાયેલું હતું.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  કોઇ પ્રદેશમાં રહેનારા લોકો   Ex. આખું રાજ્ય મોંઘવારીથી પરેશાન છે.
MERO MEMBER COLLECTION:
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
 noun  રાજ્યતંત્ર જેમાં રાજ્યનું શાસન કોઇ રાજા કે રાણીને આધીન હોય છે   Ex. દુકાળને કારણે રાજ્યએ ખેડૂતોના બધા પ્રકારના વેરા માફ કરી દીધા.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
   see : શાસન, પ્રાદેશિક, રાજ્યકાળ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP