Dictionaries | References

અશરફી

   
Script: Gujarati Lipi

અશરફી

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  મુસ્લિમ શાસકો દ્વારા મધ્ય પૂર્વી દેશો, મધ્ય એશિયા અને દક્ષિણ એશિયાના દેશોમાં ચાલુ કરેલો સોનાનો સિક્ક્કો   Ex. બાદશાહે ઇનામમાં કવિને બે સોનાની અશરફીઓ આપી.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
સોનામહોર
Wordnet:
bdखावरि
kanಅಶರಫಿ
kasاَشرَفیہٕ
malഅശറഫി
marमोहोर
oriସୁନାମୋହର
panਅਸ਼ਰਫੀ
telపెద్దనాణం
urdاشرفی
 noun  એક પ્રકારના પીળાં ફૂલ   Ex. મજાર પર ચઢાવવા માટે એણે અશરફીઓની એક માળા બનાવી.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
Wordnet:
benমোহর
kasاَشرَفی
oriଅଶରଫି
 noun  એક પ્રકારની આતશબાજી   Ex. અશરફીમાંથી ફૂલ નીકળતાં હોય છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP