એ રજિસ્ટ્રર જેમાં લોકોના સારા અને ખોટા કર્મોને રોજ લખવામાં આવે છે
Ex. આમાલનામું જોઇને જ એને સજા કે ઇનામ આપવામાં આવે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
એ રજિસ્ટ્રર જેમાં નોકરોની દૈનિક ગતિવિધિઓનું વિવરણ લખેલું હોય છે
Ex. માલિકે આમાલનામું તપાસીને કબાટમાં મૂકી દીધું.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)