એક ઊંચું ચોપગું પ્રાણી જે સવારી તથા સામાન લઇ જવાના કામમાં આવે છે અને મોટે ભાગે રણમાં જોવા મળે છે
Ex. ઊંટને રણનું જહાજ માનવામાં આવે છે.
HYPONYMY:
ઊંટ ઊંટડી સાંઢિયો બોતડું અરબી
ONTOLOGY:
स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
સાંઢિયો દીર્ધગતિ દીર્ધગ્રીવ અરણ્યનૌકા કંટકભક્ષક કંટકાશન શરભ ક્રમેલક મહાનાદ મહાગ્રીવ વક્રગ્રીવ લંબગ્રીવ બહુકર ભૂમિગમ ધૂમ્રક
Wordnet:
asmউট
bdउट
hinऊँट
kanಒಂಟೆ
kasاوٗنٛٹ
kokऊंट
malഒട്ടകം
marउंट
mniꯎꯠ
nepऊँट
oriଓଟ
panਊਠ
sanउष्ट्रः
tamஒட்டகம்
telఒంటె
urdاونٹ , کیمل
નર ઊંટ
Ex. તેણે ઊંટ વેચીને એક ઊંટડી ખરીદી.
ONTOLOGY:
स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
સાંઢિયો ઉષ્ટ્ર શરભ
Wordnet:
asmমতা উট
benউট
kasاوٗنٹ
mniꯎꯠ꯭ꯂꯥꯕ
oriଅଣ୍ଡିରା ଓଟ
panਊਠ
sanउष्ट्रः
tamஆண் ஒட்டகம்
urdاونٹ , شتر
શેતરંજનું એક મહોરું
Ex. ઊંટ હંમેશા વાંકું ચાલે અને મારે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasاُوٗنٛٹ
malതേര്
marऊंट
tamஒட்டகம்
telఒంటె
urdاونٹ , شتر , رتھ