Dictionaries | References એ એક્કો Script: Gujarati Lipi Meaning Related Words એક્કો ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun એ યોદ્ધો જે યુદ્ધમાં એકલો લડતો હોય કે મોટું કામ કરી શક્તો હોય Ex. એક્કાએ શત્રુદળમાં હાહાકાર મચાવી દીધો. ONTOLOGY:व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun) SYNONYM:ઇક્કોWordnet:benএক্কা kasاِکہٕ urdاِکّا , یَکّا noun તાસનું એક પત્તુ Ex. તાસની રમતમાં દરેક રંગનો એક્કો હોય છે ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:asmটিক্কা benটেক্কা hinइक्का kanಹಾಸು kasیَکہٕ kokएको malതനിയെയുള്ള marएक्का mniꯑꯦꯛꯀꯥ nepएक्का oriଟୀକ୍କା panਇਕਾ tamவிளையாட்டுஅட்டை telఆసు urdاکا , اکی , ایکلا noun એક પ્રકારની બે પૈડાવાળી ગાડી જેમાં એક ઘોડો જોતરવામાં આવે છે Ex. અમે લોકોએ એક્કા પર સવાર થઈને ગામ તરફ પ્રસ્થાન કર્યું. ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:benএক্কা গাড়ি hinइक्का kanಕುದುರೆ ಗಾಡಿ kasبٔگی kokटांगो malചെറു കുതിര വണ്ടിയില് marएक्का oriଏକ୍କା panਟਾਂਗਾ sanअश्वयानम् tamகுதிரை வண்டி telజట్కాబండి urdاکا , یکہ noun તે બળદગાડી જેમાં એક જ બળદ જોતરવામાં આવે છે Ex. ખેડૂત એક્કામાં બળદ જોતરીને સવાર-સવારમાં જ ખેતર બાજુ ચાલી નીકળ્યો. ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:benএক্কী kanಒಂದೆತ್ತಿನ ಚಕ್ಕಡಿ kasاِکی malഒറ്റ കാളവണ്ടി marएक्का oriଏକ୍କୀ panਰੇਹੜੀ sanऋषभशकटम् tamவண்டி telఒంటెద్దుబండి urdاکی , ایکی noun બે પૈડાની એક પ્રકારની ધોડા-ગાડી Ex. અમે એક્કા પર સવાર થઈને શહેરમાં ફરવા નીકળ્યા. ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:એકો ટપ્પો ટાંગોWordnet:benঘোড়ার গাড়ি hinताँगा kanಕುದುರೆ ಗಾಡಿ malടാംഗ് marटांगा oriଟାଙ୍ଗା panਤਾਂਗਾ tamகுதிரைவண்டி telగుర్రపుబండి urdتانگا , دوپہیے کی سواری گاڑی Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP