Dictionaries | References

કોઠી

   
Script: Gujarati Lipi

કોઠી

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  એક કાંટાળું ઝાડ જેને બીલાના આકારના કઠણ અને ખાટા ફળો બેસે છે   Ex. આ વનમાં કોઠીના ઘણાં ઝાડ છે.
MERO COMPONENT OBJECT:
કોઠા
ONTOLOGY:
वृक्ष (Tree)वनस्पति (Flora)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
કોઠ કૈથ માલૂર
Wordnet:
benকয়েথবেল
hinकैथ
kanಬೇಲ
kasکیتھ , فیٚرونِیا اٮ۪لفینٛٹَم
kokकैथ (हतयांनी खावपाचें फळ)
malപുല്ല് മാന്തി
marकवठ
oriକଇଥ
panਕੈਥ
sanकपित्थः
tamவிளாம்பழம்
telవెలగచెట్టు
urdکیتھ , کیتھ درخت
 noun  અનાજ રાખવાનું માટી વગેરેનું એક મોટું પાત્ર   Ex. ખેડૂતો પોતાનું અનાજ કોઠીમાં રાખે છે.
MERO STUFF OBJECT:
માટી
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
કોઠલો કોઠલું
Wordnet:
benগোলাঘর
hinकुठला
kasمٔٹ
marकोठार
oriକୋଠି
panਕੁਠਲਾ
sanकोष्ठः
tamகுதிர்
telగాదె
urdکٹھلا , کوٹھا , کوٹھی , کوٹھیار
 noun  અનાજ ભરવા માટે કાચી માટીનું બનાવેલું એક પાત્ર   Ex. ખેડૂત ઝૂંપડીની અંદર કોઠીમાં ઘઉં ભરી રહ્યો છે.
MERO STUFF OBJECT:
માટી
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
hinडिहरी
kasمَٹھ
oriଡିହରୀ
panਭੜੋਲੀ
tamடிகரி
urdدہری , ڈیہری
 noun  એ સ્થાન જ્યાં લોકો સાહુકાર પાસેથી રૂપિયાની લેવડ-દેવડ કરે છે   Ex. કિસાને પોતાની દીકરીના લગ્ન માટે કોઠીથી અમુક રૂપિયા ઉધાર લીધા.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benমহাজনের বাড়ি
malപലിശക്കാരൻ
oriକୋଠୀ
sanहर्म्यम्
urdکوٹھی
   See : કૂંડી, કોઠાર, હવેલી, કોઠાર, વેશ્યાગૃહ, અનાર

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP