બારૂદ, ગંધક, ક્ષાર વગેરેના યોગથી બનેલા ચકરડા, કોઠી, ફટાકડા બગેરે જેના સળગવાથી રંગ-બિરંગી તણખા નીકળે છે કે અવાજ થાય છે
Ex. અમે દિવાળીના દિવસે આતશબાજી છોડીએ છીએ.
HYPONYMY:
ટિકડી ફટાકડા છછૂંદર તારામંડળ બત્તીસા અનાર ચકરડી બોમ મહતાબ સાપ શિંગોડું આફતાબી અશરફી
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
આગખેલ દારૂખાનું ફટાકડા
Wordnet:
asmআতচবাজী
bdफरखा
benআতশবাজি
hinआतिशबाजी
kanರಾಕೆಟ್ಟು ಪಟಾಕಿ
kokफोग
malപടക്കം
marफटाका
mniꯃꯩꯀꯥꯞꯄꯤ
oriବାଣ
tamபட்டாசு
telబాణ సంచా
ફટાકડા વગેરે છોડવાની ક્રિયા
Ex. દિવાળીના દિવસે આતશબાજી જોવા લાયક હોય છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdबेरफ्रुग्रा गावनाय
benআতশবাজী
kokआतशबाजी
malവെടിക്കെട്ട്
mniꯃꯩꯀꯥꯄꯤꯁꯤꯡ
nepआतिसबाजी
oriଆତସବାଜୀ
tamபட்டாசு வெடித்தல்
urdآتش بازی