એક પ્રકારનું ફૂલદાર વૃક્ષ જે મોટાભાગે ગરમીમાં ખીલે છે
Ex. એમના આંગણામાં ગુલમહોર ફૂલોથી લદાયેલો છે.
MERO COMPONENT OBJECT:
ગુલમહોર
ONTOLOGY:
वृक्ष (Tree) ➜ वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benকৃষ্ণচূড়া
hinगुलमोहर
kokगुलमोहर
marगुलमोहर
oriଗୁଲମୋହର ଗଛ
panਗੁਲਮੋਹਰ
urdگل مہر
એક ઝાડમાંથી પ્રાપ્ત થતાં લાલ, પીળા વગેરે ચટક રંગના ફૂલ જે ગરમીમાં ખીલે છે.
Ex. આ સડક પર ગુલમહોર છવાઈગયા છે.
HOLO COMPONENT OBJECT:
ગુલમહોર
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)