Dictionaries | References ઘ ઘેરો Script: Gujarati Lipi Meaning Related Words ઘેરો ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun કોઇ અધિકારી પાસે પોતાની વાત મનાવવા માટે કર્મચારીઓ, વિદ્યાર્થીઓ વગેરે દ્વારા તેને ઘેરવાની ક્રિયા Ex. પોતાની સમસ્યાઓ લઈને છાત્રોએ આચાર્યનો ઘેરો કર્યો. ONTOLOGY:कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:ઘેરાવWordnet:asmঘেৰাও bdबेंखननाय hinघेराव kokघेराव malഘൊരാവോ marघेराव mniꯀꯟꯅ꯭ꯇꯛꯁꯤꯟꯕ nepघेराउ oriଘେରଉ tamசுற்றி வளைத்தல் telచుట్టుముట్టుట urdگھیراؤ noun કોઇ વસ્તુને ચારેય બાજુથી ઘેરીલે તેવી કોઇ રેખા અથવા કોઇ ચીજ ઇત્યાદિ Ex. પેલા ખેતરની ચારેય બાજુ વાડ કરેલી છે/ ચોર ઘેરો તોડીને પરિસરમાં ઘુસી આવ્યા HYPONYMY:પાળ અલાતચક્ર ONTOLOGY:वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:વાડ અવરોધ ઘેરાવો અવરોધનWordnet:asmঘেৰ benবেড়া hinबाड़ kanಬೇಲಿ kasگیرٕ kokवंय malവലയിലാക്കുക marघेर mniꯁꯝꯕꯟ nepघेरा oriବାଡ଼ panਵਾੜ tamவேலி telకంచె urdباڑ , گھیرا , محاصرہ noun કોઇને ચારી બાજુથી ઘેરી લેવાની ક્રિયા Ex. શત્રુ સેનાએ કિલ્લાને ઘેરી લીધો. HYPONYMY:ઘેરો ONTOLOGY:कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:ઘેરાબંધીWordnet:asmঘেৰাও bdबेंनाय hinघेराबंदी kanಮುತ್ತಿಗೆ kasگیرٕ بٔنٛدی malവളയല് marगराडा mniꯀꯣꯏꯁꯤꯟꯕ oriଘେରାବନ୍ଦୀ panਘੇਰਾਬੰਦੀ tamமுற்றுகை telచుట్టుట urdگھیرابندی , محاصرہ , راہ بندی , قلعہ بندی , احصار noun શત્રુની સેના અથવા કિલ્લાને યુદ્ધ સમયે ઘેરવાનું કામ Ex. સુલતાને તરત જ ઘેરો હટાવી દેવાનું કહ્યું. ONTOLOGY:कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:bdसुथुरा बेंनाय benঘেরাও hinमुहासिरा kasگیراو mniꯌꯦꯛꯅꯕꯕꯨ꯭ꯀꯣꯏꯁꯤꯟꯕ oriଘେରବନ୍ଦୀ panਮੁਹਾਸਿਰਾ sanरुद्धा urdمحاصرہ , گھیرابندی See : નાકાબંદી Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP