વસ્તુઓનો જમાવ (પદચારીઓ કે સવારીઓનો) જે કોઇ વિશેષ સમયાવધિમાં કોઇ વિશેષ ક્ષેત્રમાં આવતાં કે જતાં થતો હોય
Ex. ટ્રાફિકને કારણે મને અહીં આવતાં મોડું થઈ ગયું. / મોટા શહેરોમાં ટ્રાફિક એક સામાન્ય સમસ્યા છે.
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
Wordnet:
benট্রাফিক জ্যাম
kokट्रॅफीक
sanयातायातः
કોઇ સમયમાં કોઇ સંચાર વ્યવસ્થામાં થનારી ક્રિયાકલાપોની માત્રા
Ex. રાતે ટ્રાફિક ઘણો વધી જાય છે.
ONTOLOGY:
माप (Measurement) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benট্রাফিক
hinट्रैफिक
oriଟ୍ରାଫିକ
panਟ੍ਰੈਫਿਕ
urdٹریفک