ઘોડાને થનારો એક રોગ જેમાં તેના શરીરના કોઇ ભાગમાં સોજો આવે છે અને ચકામા પડી જાય છે
Ex. કાળા ઘોડાને તબક થઇ ગયો.
ONTOLOGY:
रोग (Disease) ➜ शारीरिक अवस्था (Physiological State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun)
એક પ્રકારની છીછરી અને પહોળી થાળી
Ex. નમાજ પછી તબકમાં ખાવાનું પીરસવામાં આવ્યું.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
મુસલમાન સ્ત્રીઓ દ્વારા ભૂત-પ્રેત અને પરીઓની બાધાથી બચવા માટે કરવામાં આવતો એક ઉપચાર
Ex. સલમા તબક માટે ગઈ છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)