Dictionaries | References

તર્પણ

   
Script: Gujarati Lipi

તર્પણ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  હિંદુ કર્મકાંડનું એ કૃત્ય જેમાં દેવો, ઋષિયો અને પિતૃઓને તૃપ્ત કરવા માટે તેમના નામથી જળ આપવામાં આવે છે   Ex. સ્નાન કર્યા પછી કેટલાય લોકો તર્પણ કરે છે.
HYPONYMY:
પિતૃતર્પણ ઉદકક્રિયા પ્રેતતર્પણ
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
જલાંજલિ જલદાન ઉદકક્રિયા અર્ધ્ય
Wordnet:
benতর্পন
hinतर्पण
kanತರ್ಪಣ
kasترٛپَن
kokअर्घ्य
marतर्पण
oriଜଳତର୍ପଣ
panਅਰਘ
sanतर्पणम्
tamதர்ப்பணம்
telతర్పణం
urdسلام کرنا , پانی چڑھانا
 noun  તૃપ્ત કે સંતુષ્ટ કરવાની ક્રિયા   Ex. પિતૃપક્ષમાં પિત્રુઓ માટે તર્પણ કરવામાં આવે છે.
HYPONYMY:
તિલાંજલિ
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
આપ્યાયન
Wordnet:
malസന്തോഷിപ്പിക്കല്‍
panਤ੍ਰਿਪਣ
sanतर्पणम्

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP