એક પ્રકારની છીછરી અને ચપટા તળિયાવાળી કડાઈ જેમાં જલેબી વગેરે બને છે
Ex. તવીમાંથી ગરમ-ગરમ જલેબીઓ નીકળી જોઇને મારા મોંમાં પાણી આવી ગયું.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinतई
kanಬಾಣಲೆ ಚಿಕ್ಕ ಕಡಾಯಿ
oriତଇ
panਤਈ
tamதோசைக்கல்
urdتئی , تائی
નાનો તવો
Ex. ગીતા તવી ઉપર રોટલી શેકી રહી છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benছোট তাওয়া
hinतौनी
kasژۄچہِ تٲو , تٲو
oriଛୋଟ ତାୱା
panਤੌਣੀ
urdتونی , تئی , توی