એ મકાન જ્યાં લોકોને શિક્ષિત કરવા કે એમના મનોરંજન માટે ગ્રહો અને તારાઓના ગતિશીલ દૃશ્યો સહિત રાત્રિકાલીન આકાશને બતાવવા માટે ગોળ છત્ર હોય છે
Ex. શિક્ષિકા આજે બાળકોને તારાગૃહ જેવા લઇ ગઇ હતી.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
તારાઘર તારા-ગૃહ તારા-ઘર તારા ગૃહ તારા ઘર કૃત્રિમ નભમંડળ પ્લૅનેટેરિયમ
Wordnet:
benতারামণ্ডল
hinतारागृह
kasپِلینَٹیرِیَم
marतारांगण
oriପ୍ଲାନେଟୋରିୟମ
sanतारागृहम्
urdافلاک نما , سیارہ گاہ