Dictionaries | References

દાન

   
Script: Gujarati Lipi

દાન

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  એ ધર્માર્થ કાર્ય જેમાં શ્રદ્ધા કે દયાપૂર્વક કોઇને કંઇક આપવામાં આવે છે   Ex. યોગ્ય સમયનું દાન ફલિત થાય છે.
HOLO MEMBER COLLECTION:
સપ્ત-સદ્ગુણ
HYPONYMY:
દક્ષિણા ક્ષમાદાન રક્તદાન વરદાન પ્રદાન ગુપ્તદાન તુલાદાન મહાદાન હવન ગૌદાન છાયાદાન અભયદાન અસત્પ્રતિગ્રહ કન્યાદાન શય્યાદાન
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ખેરાત સખાવત ધર્માદો અપવર્ગ
Wordnet:
bdदान
benদান
hinदान
kanದಾನ
kasخٲرات , نِیاز
kokदान
malദാനം
marदान
mniꯗꯥꯟ
nepदान
oriଦାନ
panਦਾਨ
telదానం
urdخیرات , زکوة , عطیہ , چندہ , فطرہ
 noun  કોઇ સામાજિક, ધાર્મિક કામ માટે દાન તરીકે કોઇ માણસ પાસેથી મળવામાં આવતું ધન   Ex. તેણે મંદિર માટે એકઠા કરેલા દાનમાંથી પોતાનું ઘર બનાવી દીધું.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ફાળો ઉઘરાણું અનુદાન અભિદાન
Wordnet:
asmচান্দা
bdसान्दा
benচাঁদা
hinचंदा
kanಚಂದಾ
kasچَندہ , نِیاز , حٔدیہٕ
kokपटी
malപിരിവ്
marवर्गणी
mniꯁꯦꯟꯈꯥꯏ
oriଚାନ୍ଦା
panਚੰਦਾ
sanअनुप्रदानम्
tamசந்தா
telవిరాళం
urdچندہ , تحفہ , ہدیہ
 noun  હાથીનો મદ   Ex. આ હાથીના ગંડસ્થળમાંથી દાન વહી રહ્યો છે.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
મદજલ
Wordnet:
hinदान
kanಮದವೇರಿದ ಆನೆ
malമദജലം
oriମଦଜଳ
panਦਾਨ
sanमदः
urdمدجل , دان
   See : વારો, ભિક્ષા, ભેટ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP