પ્રાય: છત પર શોભા માટે લટકાવવામાં આવતું કાચ વગેરેનું બનેલું એક અલંકૃત પકાશ આપનાર ઉપકરણ જેમાં દીવા, મીણબત્તી વગેરે પ્રગટાવી શકાય છે
Ex. હોટલના દરેક કમરામાં મોટા-મોટા ફાનસ લાગેલાં છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
કંડીલ ઝુમ્મર દીપવૃક્ષ
Wordnet:
benঝাড়নণ্ঠন
hinझाड़ फ़ानूस
kanದೀಪಧ್ವಜ
kasجوٗمر
kokदिव्यांचे झाड
malഅലങ്കാര വിളക്ക്
marझुंबर
oriଝାଡଆଲୁଅ
panਝਾੜ ਫਾਨੂਸ
sanदीपवृक्षः
એક પ્રકાશ ઉપકરણ જેમાં બત્તીની ચારે બાજુ એક ગોળ કાચ હોય છે અને તેલ ભરવા માટે એક આધાર હોય છે
Ex. રામે ફાનસ સળગાવી અને વાચવા બેસી ગયો.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
હરિકેન કંડીલ લાલટેન
Wordnet:
asmলণ্ঠন
bdलेम
benহারিকেন
hinलालटेन
kanಲಾಟೀನು
kasلالٹیٖن
kokलापयावं
malറാന്തല്
marकंदील
mniꯂꯥꯜꯇꯦꯟ
nepलालटिन
oriଲଣ୍ଠନ
sanप्रच्छन्नदीपः
tamஅரிக்கன்விளக்கு
telలాంతరు
urdلالٹین