Dictionaries | References

મળવું

   
Script: Gujarati Lipi

મળવું     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  બરામદ હોવું કે ખોવાયેલી, ચોરાયેલી કે ન મળતી ચીજની મળી જવાની ક્રિયા   Ex. પોલીસને ચોરાયેલા લાખોના જવેરાત મળ્યાના સમાચાર મળ્યા છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
hinबरामदगी
kanಪತ್ತೆಯಾದ
kasبَرامد گَژُھن , میلُن
sanप्रापणम्
urdبرآمدگی
verb  કોઇ હરિફાઈ, પરીક્ષા વગેરેમાં કોઇ મૂલ્યાંકન, સ્થાન વગેરે પ્રાપ્ત થવું   Ex. આ ખેલમાં મને પહેલું સ્થાન મળ્યું.
HYPERNYMY:
મળવું
ONTOLOGY:
अधिकारसूचक (Possession)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
પ્રાપ્ત થવું
Wordnet:
benপাওয়া
kanದೊರೆ
kasمیٛلُن , حٲصِل سَپدُن
marपटकावणे
oriମିଳିବା
panਮਿਲਨਾ
urdملنا , پانا , حاصل ہونا
verb  નિયમિત રૂપથી મળવું વિશેષકરીને સ્ત્રી-પુરુષનું કે કોઇની સાથે સ્થિર સંબંધ રાખવો   Ex. એ એક આધેડ આદમીને મળી રહી છે. / તે ફરીથી પોતાની પહેલી પત્નીને મળી રહ્યો છે.
HYPERNYMY:
કામ કરવું
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
ડેટ કરવું
Wordnet:
benমিলিত হওয়া
hinमिलना
kanಸಂಪರ್ಕವಿಟ್ಟುಕೊ
malബന്ന്ധപ്പെടുക
oriମିଶିବା
panਮਿਲਣਾ
urdرشتہ بنانا , ملنا
verb  સાર્વજનિક ઉદ્દેશ્ય કે કાર્યને માટે મળવું   Ex. દેશની ઉન્નતિ માટે આપણે બધાં મળીએ.
HYPERNYMY:
કામ કરવું
ONTOLOGY:
संपर्कसूचक (Contact)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
એક થવું મળી જવું
Wordnet:
benএক হওয়া
hinमिलना
kasمِلُن , یکجہہ گَژُھن , رَلُن , اِکہٕ وَٹہٕ گَژھُن
malഒരുമിച്ച് സംഘടിക്കുക
marएक होणे
oriମିଶିବା
panਮਿਲਣਾ
tamஒன்றுக்கூடு
urdمتحدہونا , یکجاہونا , ایک ہونا
verb  કોઇ પ્રકારે પોતાના અધિકારમાં આવવું   Ex. મને રામ પાસેથી સો રૂપિયા મળ્યા. / રામની પાસેથી સો રૂપિયા મારી પાસે આવ્યા.
HYPERNYMY:
છે
ONTOLOGY:
अधिकारसूचक (Possession)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
પ્રાપ્ત થવું આવવું મેળવવું હાંસલ કરવું
Wordnet:
benআসা
hinप्राप्त होना
kanಸಿಗು
kasحٲصل گژُھن
kokमेळप
malകിട്ടുക
mniꯐꯡꯕ
nepप्राप्‍त हुनु
oriମିଳିବା
panਪ੍ਰਾਪਤ ਹੋਣਾ
tamபெறு
telలభించు
urdحاصل کرنا , حاصل ہونا , پانا , ملنا , آنا , وصول کرنا
verb  ઉપલબ્ધ હોવું   Ex. આ જડીબુટ્ટી કેવળ હિમાલય પર જ મળે છે.
HYPERNYMY:
છે
ONTOLOGY:
भौतिक अवस्थासूचक (Physical State)अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
SYNONYM:
પ્રાપ્ત થવું
Wordnet:
asmপোৱা
benপাওয়া যাওয়া
hinमिलना
kasمیلُن
marआढळणे
nepपाइनु
panਮਿਲਨਾ
sanलभ्
telదొరుకుట
urdملنا , پایاجانا
verb  પડેલી વસ્તુ ઉઠાવવી   Ex. આજે મહાવિદ્યાલયના પ્રાંગણમાંથી મને આ ઘડિયાળ મળી.
HYPERNYMY:
ઉઠાવવું
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
પ્રાપ્ત થવું જડવું હાથ લાગવું
Wordnet:
sanप्र आप्
telలభించుట
urdپانا , ملنا
verb  જોડાવું કે મળવું કે એક સાથે હોવું   Ex. અહીં બે રસ્તાઓ મળે છે./ યાત્રી ફરીથી હવાઇ અડ્ડા પર મળી ગયા.
HYPERNYMY:
છે
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
SYNONYM:
ભેગું થવું
Wordnet:
asmযোগ হোৱা
benমিলিত হওয়া
malകൂടിച്ചേരുക
telదొరుకు
urdملنا
verb  ભેટો થવો કે મુલાકાત થવી   Ex. આજે હું શર્માજીના ઘરે ગયો પણ તે ન મળ્યા.
HYPERNYMY:
હોવું
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
SYNONYM:
મુલાકાત થવી ભેટો થવો મિલન થવું
Wordnet:
asmলগ পোৱা
benদেখা হওয়া
hinमिलना
kanಭೇಟಿಯಾಗು
kasسَمکُھن , مِلُن , مُلاقات کَرُن
kokमेळप
malകാണുക
oriମିଶିବା
panਮਿਲਣਾ
sanमिल्
telకలవటం సంగమించు
urdملنا , ملاقات ہونا , میل ملاپ ہونا , واقفیت ہونا , جان پہچان ہونا
verb  પ્રાપ્ત થવું કે મળવું   Ex. મને ઘણું બધું ધન મળ્યું./ એની ખોવાયેલી વસ્તુ મળી કે નહીં?
HYPERNYMY:
હોવું
SYNONYM:
જડવું હાથ લાગવું પ્રાપ્ત થવું જડી આવવું લાધવું
Wordnet:
asmপোৱা
kanದೊರಕು
kasمیلُن , مِلُن
malകിട്ടുക
marमिळणे
panਮਿਲਣਾ
sanअर्ज्
urdملنا , ہاتھ لگنا
noun  કોઇ વિશેષ ઉદ્દેશથી મળવાની ક્રિયા   Ex. સર્જનને મળ્યા પછી જ રોગની ખબર પડી.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kanಬೇಟಿ
kasمیٛلُن , سَمکُھن
malകൂടിക്കാഴ്ച
See : મુલાકાત કરવી, પ્રાપ્તિ, સમાવિષ્ટ થવું, ભેટ, પહોંચવું, મેળવવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP