સુતર વગેરેમાં ગોળાકાર પરોવેલી કોઇ વસ્તુ જેમકે મણકા, ફૂલ આદિ જે ગળામાં પહેરવામાં આવે છે
Ex. તેના ગળામાં મોતીની માળા શોભી રહી છે.
HYPONYMY:
હાર કંઠો સુમરણી રત્નમાળા પુષ્પમાળા કંઠમાળા જપમાળા રુદ્રાક્ષ માળા મુંડમાલા નૌગ્રહી લડી કંઠી ચંદ્રહાર જયમાળા મોહનમાળા માણવક અર્ધગુચ્છ નક્ષત્રમાલા ચોસર સુકરીહાર નંદનમાલા પંચલડી પદ્મસૂત્ર દુલડા લલંતિકા વૈજયંતી ઉર:સૂત્રિકા સાતસેરી અસ્થિમાલા અક્ષસૂત્ર જીવંતિકા
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmমালা
bdमाला
benমালা
hinमाला
kasمال , ہار
kokहार
malമാല്യം
marमाळ
mniꯂꯤꯛ
nepमाला
oriମାଳା
panਹਾਰ
sanमाला
tamமாலை
telమాల
urdہار , گجرا , مالا