Dictionaries | References મ મેંદી Script: Gujarati Lipi Meaning Related Words Rate this meaning Thank you! 👍 મેંદી ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati | | noun એજ ઝાડી જેની પત્તીઓને પીસીને હથેળી વગેરે પર લગાવાય છે Ex. શીલા મેંદીનાં પાંદડા તોડી રહી છે. ONTOLOGY:झाड़ी (Shrub) ➜ वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun) SYNONYM:હિના મેદી રક્તગર્ભાWordnet:asmজেতুকা bdजेन्थखा benমেহেদি hinमेंहदी kanಮದರಂಗಿ kasمٲنٛزِ کُل malമൈലാഞ്ചി marमेंदी mniꯃꯦꯍꯟꯗꯤ nepमेहन्दी oriମେହେନ୍ଦୀ panਮਹਿੰਦੀ sanरक्तगर्भा tamமருதாணி telగోరింట urdمنہدی noun એક સદાબહાર છોડ Ex. મેંદીના પાનમાંથી સુગંધિત તેલ નીકળે છે. ONTOLOGY:वृक्ष (Tree) ➜ वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)Wordnet:benকয়পুতি hinकयपूती kasکے پُتی malകയപൂതി oriକୟପୂତୀ panਕਯਪੂਤੀ tamகைப்பூத்தி telకాజుపుట్ urdکَیپوتی noun મેંદીની પત્તીઓને પીસીને બનાવેલો લેપ Ex. શીલા હાથ પર મેંદી લગાવી રહી છે. ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:હિના રંજકWordnet:benমেহেন্দী kasمٲنٛز urdمہندی , حنا noun મેંદીની પત્તીઓને સૂકવીને અને પીસીને બનાવેલ ચૂર્ણ Ex. તેણે દુકાનેથી એક ડબ્બો મેંદી ખરીદી. ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:હિના મેંદી પાવડરWordnet:benমেহেন্দী hinमेंहदी kasمٲنٛزِ kokमेथी malമൈലാഞ്ചി പൊടി oriମେହେନ୍ଦୀ panਮਹਿੰਦੀ urdمہندی , حنا , منہدی پاوڈر noun મેંદી દ્વારા શરીરના કોઇ અંગ પર કરવામાં આવતી રચના Ex. તેના હાથમાં ઘણી સુંદર મેંદી લાગેલી છે. ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:હિનાWordnet:malമൈലാഞ്ചിയിടല് tamமருதாணி இடுதல் Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP