પ્રાચીન ભારતીય આર્યોનું એક કૃત્ય જેમાં હવન વગેરે હતું
Ex. વૈદિક યુગમાં યજ્ઞનું ઘણું મહત્વ હતું./ યજ્ઞની રક્ષા કરવા માટે વિશ્વામિત્ર, રામ અને લક્ષ્મણને પોતાની સાથે લઈ ગયા.
HYPONYMY:
સર્પયજ્ઞ નાગયજ્ઞ ગોમેધ દ્વાદશાહ અગ્નિષ્ટોમ ધનુર્યજ્ઞ નરમેઘ યજ્ઞ રાજસૂય યજ્ઞ ચાતુર્હોત્ર અધિયજ્ઞ યમસ્તોમ દ્વિરાત્ર પુત્રકામેષ્ટિ અવભૃથ આગ્રયણ સોમયજ્ઞ વિરાટસ્વરાજ ભૂમિસ્તોમ શતકુંડી શાલિ એકરાત્ર યજ્ઞ એકાહ યજ્ઞ ચતુરહ ચાતુર્માસ્ય ત્રિસ્તવન યમાતિરાત્ર સંતતિહોમ દ્વાદશરાત્ર પૌર્ણમાસ્ય અષ્ટાકપાલ અશ્વમેઘ
MERO FEATURE ACTIVITY:
હવન
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
યાગ સત્ર મખ મેઘ ક્રતુ ઇષ્ટ હોમ અધ્વર યૂપધ્વજ વાજ ઇષ્ટિ ઋત આહવ ઇજ્યા
Wordnet:
benযজ্ঞ
hinयज्ञ
kanಯಜ್ಞ
kasیَگ
marयज्ञ
oriଯଜ୍ଞ
sanयज्ञः
tamயாகம்
telయజ్ఞం
urdیَگ , یاگ