જમીન પર રંગોળીના ચૂર્ણથી ભરીને બનાવવામાં આવેલ ચિત્રકારી
Ex. મહેશ રંગોળી સ્પર્ધામાં પ્રથમ આવ્યો.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benরঙ্গোলী
marरांगोळी
telముగ్గుపిండి
urdرنگولی
એક પ્રાકારના પથ્થર, ચોખા વગેરેનું કરકરું ચૂર્ણ જે જમીન પર સુંદર આકૃતિ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે
Ex. તેણે દુકાનમાંથી કેટલાય પ્રકારની રંગોળી ખરીદી.
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinरंगोली
kanರಂಗೋಲಿ
kokरांगोळी
malകോലപ്പൊടി
marरांगोळी
oriମୁରୁଜ
panਰੰਗੋਲੀ
tamரங்கோலி
telముగ్గు