તે પ્લાસ્ટિકની પાતળી પટ્ટી જેને કેમેરામાં નાખીને ફોટો ખેંચવામાં આવે છે
Ex. આજે જ મેં રોલ ધોવડાવવા માટે આપ્યો છે.
MERO STUFF OBJECT:
પ્લાસ્ટિક
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasفِلِم
malഫിലിം
marफिल्म
tamபிலிம்
urdفلم
ફોટાના કેમેરામાં ભરવામાં આવતી તે વસ્તુ જેના પર ખેંચેલો ફોટો સ્થાપિત થઈ જાય છે
Ex. મારે મારા કેમેરામાં રોલ ભરવો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benরিল
malറീല്
marरोल
tamபுகைப்படச்சுருள்
urdریل , رول
લંબગોળ આકારનો કોઇ મોટો ભાગ જે યંત્રોમાં લાગેલો હોય છે
Ex. પતરું બનાવવા માટે ધારુને બે મોટા રોલની વચ્ચેથી કાઢવામાં આવે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
malറോളര്
oriବେଲନ
panਬੇਲਨ