Dictionaries | References

વક્રોક્તિ

   
Script: Gujarati Lipi

વક્રોક્તિ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  કોઈને ખિજવવા, દુ:ખી કરવા, નીચું દેખાડવા માટે કહેવામાં આવતી એ વાત જે સ્પષ્ટ શબ્દોમાં ન હોવા છતાં કે અલગ રૂપની હોવા છતાં પણ કટાક્ષ પ્રકારનો અભિપ્રાય કે આશય પ્રકટ કરતી હોય   Ex. આજકાલના નેતા એકબીજા પર વક્રોક્તિ કરવામાં નિષ્ણાંત છે.
ONTOLOGY:
गुण (Quality)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  સાહિત્યમાં એક અલંકાર જેમાં કંઈ સંભળેલી વાતનો કોઇ બીજો જ અર્થ માનવામાં આવે છે   Ex. વક્રોક્તિ બે પ્રકારની હોય છે શબ્દ વક્રોક્તિ અને અર્થ વક્રોક્તિ.
HYPONYMY:
ONTOLOGY:
भाषा (Language)विषय ज्ञान (Logos)संज्ञा (Noun)
SYNONYM:
વક્રોક્તિ અલંકાર
 noun  સીધું ન કહેતાં અપ્રત્યક્ષ રૂપમાં કહેવામાં આવતી ઉક્તિ કે અભિવ્યક્તિ   Ex. એની વક્રોક્તિ સાંભળીને મને ગુસ્સો આવી રહ્યો હતો.
ONTOLOGY:
संज्ञापन (Communication)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  ઉક્તિ જેમાં શ્લેષ અલંકાર હોય   Ex. એની વક્રોક્તિનો અર્થ ઘણા વિચારને અંતે મને સમજાયો.
ONTOLOGY:
संज्ञापन (Communication)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : ટોણો, વ્યંગ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP