Dictionaries | References

વિકેટ

   
Script: Gujarati Lipi

વિકેટ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  ક્રિકેટના ખેલમાં ઉપયોગ કરવામાં આવતા ત્રણ ડંડા અને ગિલ્લીઓનો સમૂહ   Ex. વિકેટ પરથી ગિલ્લી પડવાથી બૅટધારી ખેલમાંથી બહાર થઈ જાય છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
asmউইকেট
bdउइकेट
benউইকেট
hinविकेट
kanವಿಕೆಟ್ಟು
kasوِکیٹ
kokविकेट
malവിക്കറ്റ്
marविकेट
mniꯋꯤꯀꯦꯠ
nepविकेट
oriଉଇକେଟ୍‌
panਵਿਕਿਟ
sanद्वारकम्
tamவிக்கெட்
telవికెట్
 noun  ક્રિકેટના ખેલમાં બેટીંગ કરવાવાળા પક્ષના ખેલાડી   Ex. ભારત ચાર વિકેટથી આ મેચ જીત્યું.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kasوِکیٹ
marगडी
urdوکٹ
 noun  ક્રિકેટની રમતના મેદાનમાં બન્ને વિકેટોની વચ્ચેની જગ્યા જે વિશેષ પ્રકારથી બની હોય છે   Ex. ભારતીય ઉપખંડની વિકેટ તેજ ગોલંદાજો માટે સારી હોય છે.
Wordnet:
kanವಿಕೆಟ್
kasوِکَٹ
oriୱିକେଟ
   See : સ્ટમ્પ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP