Dictionaries | References

વીજળી

   
Script: Gujarati Lipi

વીજળી     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  આકાશમાં સહસા ક્ષણ ભર માટે જોવા મળતો તે પ્રકાશ જે વાદળમાં વાતાવરણની વિદ્યુતશક્તિના સંચારથી થાય છે   Ex. આકાશમાં રહી-રહીને વીજળી ચમકી રહી હતી.
ONTOLOGY:
प्राकृतिक घटना (Natural Event)घटना (Event)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
વીજ વિદ્યુત તડિત ચંચલા ગાજ સૌદામની સૌદામિની દામિની વજ્ર હીર અણુભા અનુભા ગો અશનિ મેઘજ્યોતિ મેઘદીપ મેઘભૂતિ પવિ
Wordnet:
bdअखा मोफ्लामनाय
benবিদ্যুত্
hinबिजली
kokजोगूल
malഇടിമിന്നല്
marवीज
mniꯅꯣꯡꯊꯥꯡ
oriବିଜୁଳି
sanविद्युत्
tamமின்னல்
telమెరుపు
urdبجلی , صاعقہ , برق
noun  કેટલીક વિશિષ્ટ ક્રિયાઓથી ઉત્પન્ન કરેલી એક શક્તિ જેનાથી કોઇ વસ્તુઓમાં આકર્ષણ અને અપાકર્ષણ તથા ગરમી અને પ્રકાશ થાય છે   Ex. પાણીથી પણ વીજળી ઉત્પન્ન થાય છે
ONTOLOGY:
बोध (Perception)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
વીજ વિદ્યુત પાવર
Wordnet:
asmবিদ্যুৎ
bdमोब्लिब
benবিদ্যুত
kanವಿದ್ಯುತ್
kasبِجلی
kokवीज
malവൈദ്യുതി
marवीज
mniꯃꯩ
nepबिजुली
oriବିଦ୍ୟୁତ ଶକ୍ତି
panਬਿਜਲੀ
sanविद्युत्
tamமின்சாரம்
telవిద్యుత్తు
urdبجلی , برق , برقی قوت

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP