કોઈ ધંધામાં લાગેલી પૂંજીનો એ ભાગ જે એમાં સંમેલિત થવાવાળો પ્રત્યેક વ્યક્તિ લગાડે છે.
Ex. ઈન્ફોસીસના શેરનો ભાવ ખૂબ વધી ગયો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmশ্বেয়াৰ
bdशेयार
kanಶೇರ್
malഷെയര്
mniꯁꯔꯨꯛ꯭ꯌꯥꯃꯤꯟꯅꯕ
nepसेयर
oriଶେୟାର
telషేర్
કોઈ કંપની ધ્વારા નીકાળેલી એની પૂંજીનો એ ભાગ જે લોકોના નિવેશ માટે હોય
Ex. દિનેશે રિલાયન્સ કંપનીના શેર ખરીદ્યા.
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
Wordnet:
kanಶೇರ್
kasشیٛر
kokशेअर
malഷെയര്
marभाग
mniꯁꯦꯌꯔ
urdشیئر
ગઝલના બે ચરણ
Ex. તેણે શેર સંભળાવીને બધાની વાહ-વાહી મેળવી.
ONTOLOGY:
कला (Art) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kanಚರಣ
kasشعار
kokशेर
malരണ്ടുവരി ഗസല്
marशेर
oriଶେର
sanशेरः
tamஉருதுகவிதை
telకవిత
urdشعر
એક તોલ જે સોળ નવટાંક કે એંશી તોલા બરાબરનું હોય છે
Ex. તે એક શેર ઘી પી ગયો.
ONTOLOGY:
() ➜ माप (Measurement) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmসেৰ
benসের
hinसेर
kasسیر
malറാത്തല്
mniꯀꯤꯂꯣ
nepसेर
oriସେର
panਸੇਰ
sanप्रस्थः
telసేరు
urdسیر
શેર જાતિનો નર
Ex. આ પ્રાણી સંગ્રહાલયમાં બે શેર અને એક શેરની છે.
ONTOLOGY:
स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
વાઘ વ્યાઘ્ર શાર્દૂલ સિંહ વ્યાલ ટાઇગર
Wordnet:
bdबुन्दा मोसा
benবাঘ
kasشیر
malസിംഹം
mniꯀꯩ꯭ꯂꯥꯕ
nepशिंह
oriଅଣ୍ଡିରାବାଘ
panਸ਼ੇਰ
sanव्याघ्रः
tamஆண்சிங்கம்
urdشیر , باگھ , ٹائیگر