કોઇના સન્માનમાં આયોજિત સમારંભ કે એ સમારંભ જેમાં કોઇનું સન્માન કરવામાં આવે
Ex. નેતાને મંત્રીપદ મળવાના માનમાં એક સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benসম্মান সমারোহ
hinसम्मान समारोह
kanಪ್ರಶಸ್ತಿ ಸಮಾರಂಭ
kokसत्कारसुवाळो
marसत्कार सोहळा
oriସମ୍ମାନ ସମାରୋହ
panਸਨਮਾਨ ਸਮਾਰੋਹ
sanसम्माननोत्सव