કશ્યપની ક્રોધવશ નામની પત્નીથી ઉત્પન્ન દસ કન્યાઓમાંથી એક
Ex. હરીથી સિંહ, વાંદરા વગેરેની ઉત્પત્તિ માનવામાં આવે છે.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
એક વર્ણવૃત્ત જેમાં ચૌદ વર્ણ હોય છે
Ex. હરીના પ્રત્યેક ચરણમાં જગણ, રગણ, જગણ, રગણ અને અંતમાં લઘુ-ગુરુ હોય છે.
ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)