હવામાં ભળેલા ભેજના અત્યંત સૂક્ષ્મ અણુ જે ઠંડકના કારણે પૃથ્વી પર સફેદ થરના રૂપમાં જામી જાય છે
Ex. અત્યાધિક હિમ પડવાથી બટાટાનો પાક ચોપટ થઈ ગયો.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ઝાકળ ઓસ ઠાર તુષાર નિહાર હેમ પ્રાલેય આકાશજલ હૈમ
Wordnet:
asmকুঁৱলী
benহিম
hinपाला
kanಹಿಮ
kasکَٹھٕ کوٚش
malമഞ്ഞ്
oriଶିଶିର
sanहिमम्
telమంచు
urdپالا , برف , یخ , ثلج