મુસ્લિમ શાસકો દ્વારા મધ્ય પૂર્વી દેશો, મધ્ય એશિયા અને દક્ષિણ એશિયાના દેશોમાં ચાલુ કરેલો સોનાનો સિક્ક્કો
Ex. બાદશાહે ઇનામમાં કવિને બે સોનાની અશરફીઓ આપી.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdखावरि
kanಅಶರಫಿ
kasاَشرَفیہٕ
malഅശറഫി
marमोहोर
oriସୁନାମୋହର
panਅਸ਼ਰਫੀ
telపెద్దనాణం
urdاشرفی
એક પ્રકારના પીળાં ફૂલ
Ex. મજાર પર ચઢાવવા માટે એણે અશરફીઓની એક માળા બનાવી.
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
Wordnet:
benমোহর
kasاَشرَفی
oriଅଶରଫି
એક પ્રકારની આતશબાજી
Ex. અશરફીમાંથી ફૂલ નીકળતાં હોય છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)