હથેળી કે પગની આગળ નીકળેલા અવયવ જે સામાન્યત: પાંચ હોય છે
Ex. તેના ડાબા હાથમાં છ આંગળીઓ છે.
HOLO COMPONENT OBJECT:
પંજો મુઠ્ઠી હાથ
HYPONYMY:
અનામિકા તર્જની અંગુઠો ટચલી કર્ણિકા પદાંગુલિ
MERO COMPONENT OBJECT:
નખ વેઢો
ONTOLOGY:
शारीरिक वस्तु (Anatomical) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
અંગુલિ અંગુરી ઉંગલી ઉંગલ અગ્રુ અંગુશ્ત
Wordnet:
asmআঙুলি
bdआसि
benআঙুল
hinउँगली
kanಬೆರೆಳು
kasاوٚنٛگٕج
kokबोटां
malവിരല്
marबोट
mniꯈꯨꯠꯁꯥ
nepऔंला
oriଆଙ୍ଗୁଳି
panਉਂਗਲ
sanअङ्गुलिः
tamவிரல்
telవేలు
urdانگلی , انگشت
હાથની આંગળીના એક છેડાથી લઇને બીજા છેડા સુધીનો ભાગ
Ex. લખતી વખતે બે શબ્દની વચ્ચે એક આંગળી જેટલી જગ્યા રાખો.
ONTOLOGY:
माप (Measurement) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kanಬೆರಳು
kasاَکھ اوٚنٛگُل
kokआंगूळ
malവിരല്
nepऔंलो
panਉਂਗਲੀ
tamகைவிரல்
urdانگشت , انگلی