ચહેરા પર બહારથી જોવા મળતો મોઢાનો ભાગ જેમાં બહારના ઉપર-નીચેના હોઠનો સમાવેશ થાય છે
Ex. એણે બબડતા માણસના મુખ પર માર્યું./ અધ્યાપક દ્વારા પોતાના મુખ પર આંગળી રખાતાં જ વર્ગમાં શાંતિ છવાઇ ગઇ.
ONTOLOGY:
शारीरिक वस्तु (Anatomical) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benমুখ
kanಮುಖ
kasچونٛٹھ , ٲس
sanमुखम्
telనోరు
urdمنھ
કોઇ વસ્તુ વગેરેની સામેનો કે અગ્રભાગ અથવા તે ભાગ જ્યાંથી તેનો ઉપયોગ થાય
Ex. આ કમ્પ્યુટરનું મુખ મારી બાજુ ફેરવી દો./ મોહમ્મદશાહના ઘરનું મોં કઈ બાજુ છે.
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
SYNONYM:
મોં મોઢું રુખ ચહેરો આસ્ય
Wordnet:
kasرۄے
nepमुख
panਮੂੰਹ
urdمنہ , رخ , چہرہ