Dictionaries | References ઉ ઉપદ્રવ Script: Gujarati Lipi Meaning Related Words ઉપદ્રવ ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun બહારના તત્વો, કીટાણુઓ વગેરેનો કોઈ સ્થાન પર થતો સંગ્રહ Ex. વરસાદના દિવસોમા દરેક જગ્યાએ ભરાયેલ પાણીને લીધે મચ્છરો, રોગાણુઓ વગેરેનો થતો ઉપનિવેશ બિમારીનું કારણ બને છે. ONTOLOGY:कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:વસાહત કૉલોની સંસ્થાન ઉપનિવેશWordnet:asmউপনিৱেশ benআস্তানা hinउपनिवेश kanಕಾಲನಿ kasکالونی , کٔیٚمۍ کھۄڑ , جماو , جمع گَژُھن kokवसणूक mniꯇꯨꯡꯁꯤꯟꯕ oriଉପନିବେଶ panਉਪਨਿਵੇਸ਼ tamகுடியேற்றபகுதி telవలస urdنوآبادی , کالونی noun ઘણા લોકોનો એવો ઝઘડો જેમાં માર-પીટ પણ થાય Ex. તમે લોકો નકામું તોફાન ઊભું ના કરો./ વિદ્યાર્થીઓના ઉપદ્રવથી પરેશાન થઇને આચાર્યએ અનિશ્ચિત સમય સુધી કોલેજ બંધ કરી દીધી. / ચારેબાજુ અરાજકતા ફેલાયેલી છે. HYPONYMY:વિદ્રોહ ONTOLOGY:घटना (Event) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:આફત આપત્તિ દંગો ફિસાદ ઝઘડો તોફાન બખેડો હુલ્લડ બંડ બળવો અરાજકતા અંધાધૂંધી વિપ્લવ ગદર હંગામો બબાલWordnet:asmউপদ্রৱ bdखायसो benউপদ্রব hinदंगा kanಕಾದಾಟ kasدَنٛگہٕ فَساد , دَنٛگہٕ kokदंगल malഅടിപിടി marदंगल mniꯐꯨꯅ ꯆꯩꯅꯕ oriଉପଦ୍ରବ panਦੰਗਾ telగొడవ urdدنگا فساد , دنگا , فساد , بکھیڑا , خرافات , ہنگامہ , بوال , اندھیر Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP