Dictionaries | References

ઊડવું

   
Script: Gujarati Lipi

ઊડવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  જમીન પર ચાલનારી વસ્તુઓનું ખૂબ તેજીથી ચાલવું   Ex. ચાબુક લાગતાં જ ઘોડો ઊડ્યો.
HYPERNYMY:
ચાલવું
ONTOLOGY:
गतिसूचक (Motion)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
પવન વેગે ચાલવું
Wordnet:
bdगोबारै खार
benওড়া
hinउड़ना
kasوُڑُن
marसुसाटणे
mniꯆꯦꯟꯕ
oriପବନ ବେଗରେ ଦୌଡ଼ିବା
panਉੜਨਾ
telగాలిలోఎగురు
urdاڑنا , ہواسےباتیں کرنا
 verb  કોઇ વસ્તુ વગેરેનું જગ્યાથી ખસવું   Ex. મેજ પર મૂકેલું પુસ્તક ક્યાં ઊડી ગયું.
HYPERNYMY:
ટળવું
ONTOLOGY:
परिवर्तनसूचक (Change)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
ગાયબ થવું છૂ-મંતર થવું ઉડી જવું ગાયબ થઇ જવું
Wordnet:
bdबिरलां
benগায়েব হয়ে যাওয়া
hinगायब होना
kanಮಾಯವಾಗು
kasغٲب گَژُھن
malകാണാതാവുക
marजाणे
mniꯆꯠꯈꯤꯕ
nepउड्नु
oriଉଡ଼ିଯିବା
panਉੜਨਾ
telమాయమగు
urdاڑنا , غائب ہونا , اوجھل ہونا , اڑجانا , کافورہونا , اڑن چھوہونا
 verb  જરૂરતથી વધારે ખર્ચ થવો   Ex. શેઠના જન્મદિવસ પર ઘણા પૈસા ઊડી ગયા.
HYPERNYMY:
ખર્ચાવું
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
Wordnet:
bdगारगार
kanಖರ್ಚಾಗು
kasوٕڑاوُن , خرٕچ کَرُن
kokउधळप
malചെലവാകുക
oriଉଡ଼ିବା
telవృధాఖర్చగు
urdاڑنا , خرچ ہونا
 verb  કોઇ ભોજ્ય વસ્તુને ભોગવવી   Ex. લગ્નમાં ઘણાં લાડુ ઊડ્યા.
HYPERNYMY:
છે
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
kanಕಬಳಿಸು
kasاِتعمال گَژُھن
malഭക്ഷിക്കുക
marताव मारणे
oriଉଡ଼ିବା
panਉੜਣਾ
tamபற
telఖర్చగు
urdاڑنا
 verb  આમોદ-પ્રમોદની વસ્તુનો વ્યવહાર હોવો   Ex. પરીક્ષા સમાપ્ત થતાં જ ખૂબ જલસા ઊડે છે.
HYPERNYMY:
છે
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
Wordnet:
kanಮಜಾಉಡಾಯಿಸು
kasؤڈاوُن , کَرُن
kokफकांडां जावप
malഏർപ്പെടുക
oriମଉଜମସ୍ତି ହେବା
tamகளிப்படை
telఅనుభవించు
 verb  રંગ, ચમક વગેરેનું ધીમું પડી જવું   Ex. એક જ ધોલાઇમાં કપડાનો રંગ ઉડી ગયો.
HYPERNYMY:
છે
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
SYNONYM:
ઊડી જવું ફીક્કું પડવું ઊતરવો
Wordnet:
bdखार
benউঠে যাওয়া
hinउड़ना
kanಮಾಸು
kasچھۄتُن
malമങ്ങുക
marउडणे
mniꯀꯣꯛꯄ
nepउड्नु
oriଉଡ଼ିଯିବା
panਉੜਨਾ
tamமங்கு
telవెలిసిపోవు
urdاڑنا , پھیکاجانا , اترنا
 verb  આકાશમાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવું   Ex. વિમાન સમુદ્રની ઉપરથી ઊડી રહ્યું હતું.
HYPERNYMY:
પ્રસ્થાન
ONTOLOGY:
गतिसूचक (Motion)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
bdबिर
hinउड़ना
kanಹಾರು
kasوٕڑُن , وٕڑَو كَرُن
kokउडप
malആകാശത്തുകൂടി സഞ്ചരിക്കുക
marउडणे
nepउड्नु
oriଉଡ଼ିବା
panਉੱਡਣਾ
sanडी
tamபற
urdاڑنا , پرواز کرنا , اڑان بھرنا
 verb  હવામાં ઉપર ઊઠવું કે ફેલાવું   Ex. આકાશમાં રંગબેરંગી પતંગો ઊડી રહી છે.
HYPERNYMY:
ઊડવું
ONTOLOGY:
गतिसूचक (Motion)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
ચગવું
Wordnet:
benউড়া
kanಹಾರು
kasوُڑُن
malപറക്കുക
mniꯄꯥꯏꯕ
sanउड्डी
urdاڑنا , پروازکرنا
 verb  લાકડી વગેરેનો પ્રયોગ કે પ્રહાર થવો   Ex. આજે દરબારોની વસ્તીમાં લાકડીઓ ઊડી.
HYPERNYMY:
ઘટના
ONTOLOGY:
निरंतरतासूचक क्रिया (Verbs of Continuity)क्रिया (Verb)
Wordnet:
kokतोंडकावप
mniꯆꯩꯒꯤ꯭ꯂꯥꯟ꯭ꯇꯧꯕ
telవెళ్ళడం
urdچلنا
   See : વિખેરાવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP