કોઇ વસ્તુ પર અધિકાર પ્રકટ કરવાનું કાર્ય
Ex. છોકરીઓ પણ પોતાના પિતાની સંપત્તિ પર દાવો કરી શકે છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmদাবী
bdदाबि खालामना
hinदावा
kanಹಕ್ಕು ಕೇಳಿಕೆ
nepदाबी
oriଦାବି
panਦਾਵਾ
sanअधिकरणम्
telదావా
urdدعویٰٰ , استحقاق
સંપત્તિ અથ્વા અધિકારની રક્ષા કે પ્રાપ્તિ માટે ચલાવેલો મુકદમો
Ex. બિલડાએ પ્રિયંવદાની વસીયત વિરુદ્ધ દાવો કર્યો છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdदाबि खालामनाय
kanಹಕ್ಕು ಕೋರಿಕೆ ದಾವೆ
malഅവകാശവാദം
mniꯀꯦꯁ꯭ꯁꯣꯛꯅꯕ
nepदाबी
tamபுகார்
telదావా
કોઇ વાતને કહેવામાં તે સાહસ જે તેની સચ્ચાઈના નિશ્ચયથી ઉત્પન થાય છે
Ex. હું આ દાવા સાથે કહીં શકું છું કે આમાં ભેળસેળ છે.
ONTOLOGY:
गुण (Quality) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdदाबिनाय
kasدعوا
malഉറപ്പായിട്ടും
marठासून सांगणे
nepदाबी
દૃઢતાપૂર્વકનું કથન
Ex. તમારો રામ વિશે આ દાવો યોગ્ય નથી.
ONTOLOGY:
संप्रेषण (Communication) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdनारसिननाय
benদাবি
malഉറപ്പിച്ച് പറയൽ
mniꯆꯨꯝꯃꯤ꯭ꯍꯥꯏꯔꯤꯕ꯭ꯋꯥꯐꯝ
telఆరోపణ
urdدعویٰ