એ જગ્યા જ્યાં અસ્થાઇ રૂપમાં કેટલાક લોકો મળીને કોઈ વિશેષ કાર્ય અથવા ઉદ્દેશ્યથી રહે
Ex. મોતિયાનો મફત ઈલાજ કરવા માટે દાકતરોએ દસ દિવસની શિબિર રાખી છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
mniꯀꯦꯃꯄ꯭
urdکیمپ , چھاؤنی , خیمہ , ڈیرہ લોકોનો એ સમૂહ જે એક સાથે કોઇ શિબિરમાં રહેતા હોય
Ex. શ્યામનો જોક્સ સાંભળીને આખી શિબિર હસવા લાગી.
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
કોઇ વિશિષ્ટ કાર્ય માટે કરવામાં આવેલું તે આયોજન જેમાં લોકોની સહભાગિતા અપેક્ષિત હોય
Ex. આ શિબિર બે દિવસ ચાલશે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)