કોઈની વાત કે પ્રાર્થના પર ધ્યાન આપવું
Ex. રાજાએ ફરિયાદીને જરા પણ ન સાંભળ્યો.
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmশুনা
bdखोनासं
benশোনা
kanಕೇಳು
kasبوزُن
panਸੁਣਨਾ
telవిను
urdسننا , ماننا
પોતાની નિંદાની વાત કે ધાક-ધમકી સાંભળી લેવી
Ex. આજે સવાર-સવારમાં મેં મારી સાસુથી ઘણું સાંભળ્યું.
ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
bdबाथ्रा खोनासंनां
kasبوزُن
malചീത്തകേള്ക്കുക
tamகேள்
telమాటపడు
urdسننا
વાત માનવી
Ex. આજ-કાલના બાળકો કોઇનું નથી સાંભળતાં.
HYPERNYMY:
આજ્ઞાનું પાલન કરવું
ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
bdखोनासं
kasبوزُن
malപറയുന്നത് കേള്ക്കുക
nepटेर्नु
sanश्रु
tamகேள்
telవిను
કહેલી વાત કે શબ્દનું કાન વડે જ્ઞાન મેળવવું
Ex. તે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળતો હતો.
ONTOLOGY:
ज्ञानसूचक (Cognition) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmশুনা
benশোনা
hinसुनना
kanಕೇಳು
kokआयकप
malകേള്ക്കുക
nepसुन्नु
oriଶୁଣିବା
panਸੁਣਨਾ
sanश्रु
telవినడం
urdسننا , سماعت کرنا
વિચારવા માટે બંને પક્ષોની વાત પોતાની સામે આવવા દેવી
Ex. ન્યાયાધીશે ફરીયાદી અને આરોપી બંનેની વાતો સાંભળી.
ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
SYNONYM:
શ્રવણ કરવું ધ્યાન ઉપર લેવું
Wordnet:
asmশুনানী
hinसुनना
malവാദംകേള്ക്കുക