ચૂર્ણ અથવા દાણાને બારીક કપડામાંથી કે ચાયણીમાંથી પસાર કરવું જેથી તેમાંથી કચરો અથવા મોટો ભાગ ઉપર રહી જાય
Ex. લોટ બાંધતા પહેલાં એને ચાળો./ દાદી ઘઉં ચાળી રહ્યા છે.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmচলা
benচালা
hinछानना
kanಸೋಸು
kasچھانُن
malഅരിക്കുക
marचाळणे
mniꯅꯤꯛꯄ
nepचाल्नु
oriଚଲାଇବା
tamசலி
telజల్లెడపట్టు
urdچھاننا , چھالنا