જોતરવામાં આવતા પશુના ગળાનું દોરડું જેનો એક છેડો પશુના ગળામાં બંધાયેલો હોય છે અને બીજો એ વસ્તુ સાથે બંધાયેલો હોય છે જેનાથી પશુને જોતરવામાં આવે છે
Ex. ખેડૂત બળદને ગાડામાં જોડીને જોતર બાંધી રહ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
જોતરૂં સાટ જોત નાગલ નાગળ
Wordnet:
hinजोत
kanನೊಗಪಟ್ಟಿ
malവട്ടക്കയര്
marजोत
oriଯୁଆଳି
panਜੋਤ
sanनद्धम्
tamஉழவு
telకాడి తాడు
urdجوتا , جوت , جوتنی
એ રસી જે એક પશુના ગાળિયાથી બીજા પશુના ગાળિયા સુધી બાંધેલી રહે છે
Ex. ખેતર ખેડ્યા પછી હળખેડુએ જોતર ખોલીને બળદોને અલગ કરી દીધા.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benগলাজোড়
hinगलजोड़
panਗਲਹਾਰ
urdگلجوڑ , گلجوت