noun ઉપનયનના પ્રસંગે ગાયત્રી મંત્રનો ઉપદેશ આપનાર વ્યક્તિ
Ex.
આચાર્ય બાળકના કાનમાં ગાયત્રી મંત્ર કહીને પોતાના સ્થાન પર બેસી ગયા. ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benআচার্যমশাই
hinआचार्य
kasآچاریہٕ جی
kokभट
oriଆଚାର୍ଯ୍ୟ
sanआचार्यः
urdآچاریہ
noun વેદ ભણાવનાર વ્યક્તિ
Ex.
અમારા આચાર્ય ચાર વાગે સવારમાં અને સંધ્યાકાળમાં જ ભણાવે છે. ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
noun યજ્ઞ વગેરેન ક્રમનો ઉપદેશ
Ex.
આચાર્ય યજ્ઞની વેદીની સામે બેસીને મંત્ર પાઠ કરી રહ્યા છે. ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
noun બ્રહ્મસૂત્રના પ્રમુખ ભાષ્યકાર
Ex.
આચાર્યે બ્રહ્મસૂત્રના ગૂઢ રહસ્યોને સ્પષ્ટ કર્યા છે. ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
noun એક ઉપાધિ
Ex.
શ્રીરામપ્રસાદ શુક્લ, હજારીપ્રસાદ વગેરેને આચાર્યની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે. ONTOLOGY:
उपाधि (Title) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
See : પુરોહિત, અધ્યાપક, ગુરુ