Dictionaries | References

ઉખાડવું

   
Script: Gujarati Lipi

ઉખાડવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  કોઇ સ્થાન પર ટકેલા કે થોભેલા વ્યક્તિ કે સમૂહનું ત્યાંથી ભાગવું કે હટવું   Ex. સૈનિકોએ યુદ્ધ ભૂમિમાં દુશ્મનના પગ ઉખાડી દીધા.
HYPERNYMY:
નસાડવું
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
ઉખાડી ફેંકવું ઉખાડી નાખવું
Wordnet:
bdहोख्रांहर
malപിന്തിരിപ്പിക്കുക
marहाकलून लावणे
panਹਿਲਾਉਣਾ
tamவாறிவிடு
urdاکھاڑنا , اکھاڑ پھینکنا
 verb  કોઇ વસ્તુને જડમૂળથી કાઢી નાખવી   Ex. તેણે છોડને બીજી જગ્યાએ રોપવા માટે ઉપાડ્યા.
HYPERNYMY:
છૂટું પાડવું
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
ઉખેડવું ઉપાડવું
Wordnet:
asmউঘালা
bdफु
benউত্পাটিত করা
hinउखाड़ना
kanಕಿತ್ತೊಗೆ
kasمُلہِ کَڑُن
kokहुमटावप
malപറിക്കുക
marउपटणे
mniꯐꯨꯛꯇꯠꯄ
nepउखेल्नु
oriଓପାଡ଼ିବା
panਪੱਟਣਾ
sanउन्मूल्
tamவேருடன்பிடுங்கு
telపెల్లగించు
urdاکھاڑنا , اکھاڑ پھینکنا , بیخ کنی کرنا
 noun  જડમૂળમાંથી ઉખાડવું કે સમૂળગું નષ્ટ કરવાની ક્રિયા   Ex. માળી બગીચામાંથી બિનજરૂરી છોડને ઉખાડી રહ્યો છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ઉખેડવું ઉચ્છેદ ઉચ્છેદવું ઉન્મૂલન નિકંદન ઉચ્છેદન
Wordnet:
asmউচ্ছেদ
bdफुनाय
benউত্পাটন
hinउन्मूलन
kanಕಿತ್ತೊಗೆ
kasموٗلہٕ کَڑُن
kokनडप
malഉന്മൂലനം
marउपटणे
mniꯐꯨꯛꯇꯠꯄꯒꯤ꯭ꯊꯕꯛ
nepउन्मुलन
oriମୂଳୋତ୍ପାଟନ
panਜੜ੍ਹ ਪੱਟਣਾ
tamவேருடன்களைத்தல்
telసమూలనాశనము
urdبیخ کنی , اکھاڑنا , قلع قمع کرنا , ختم کرنا
 verb  ચોંટેલી કે ઉપરની વસ્તુને અલગ કરવી   Ex. કસાઇ બકરાની ખાલ ઉખાડી રહ્યો છે.
HYPERNYMY:
છૂટું પાડવું
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
ઉખેડવું ઉતારવું ઉતેડવું ઉતરડવું
Wordnet:
asmগুচোৱা
bdखु
hinउतारना
kanತೆಗೆದಿಡು
kasوالُن
malപൊളിക്കുക
nepकाढनु
oriଉତାରିବା
panਉਤਾਰਨਾ
sanपरिपुटय
tamதோல்உரி
urdاتارنا , ادھیڑنا , کھیچنا

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP