નિયત ધન વગેરે જે કોઈ વ્યક્તિ કે કોઈ સંપત્તિ, વ્યાપાર વગેરેના કામમાંથી કોઈ શાસન પોતાના માટે લે છે
Ex. મુગલકાળમાં શાસકો અને સામંતો દ્વારા ભારતીય જનતા પાસેથી અનેક પ્રકારના કર વસૂલ કરવામાં આવતા હતા.
HYPONYMY:
સાલિયાણું ટોલ દલાલી આબકારી જકાત તહબાઝારી ડ્યૂટી સેવાકર સીમાકર ઉત્પાદ શુલ્ક મહેસૂલ આવકવેરો ગૌચરી જકાત આપણ ભૂસાવન પેડી વેચાણ કર વાર્ષિક કર ચૌકનિકાસ બજંત્રી રોજી જજિયાવેરો ઘરવેરો અબવાબ નખાસ ઉત્તરાધિકાર કર મૃત્યુકર ઘાટાની
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
મહેસૂલ વેરો જકાત ટૅક્સ
Wordnet:
bdखाजोना
benকর
hinकर
kanಕರ
kasٹٮ۪کٕس
kokकर
marकर
mniꯈꯥꯖꯅꯥ
oriକର
panਕਰ
sanकरः
tamவரி
telపన్ను
urdٹیکس , محصول , لگان