Dictionaries | References ગ ગુણ Script: Gujarati Lipi Meaning Related Words ગુણ ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun કોઇ પરીક્ષા કે સ્પર્ધામાં મળતી સંખ્યા જેનાથી પરીક્ષાર્થી કે સ્પર્ધકની શ્રેષ્ઠતા જાણવા મળે Ex. તેણે વાર્ષિક પરીક્ષામાં ચારસોમાંથી ત્રણસો ગુણ મેળવ્યા. ONTOLOGY:अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:ગુણાંક માર્ક અંકWordnet:bdनम्बर kanಅಂಕ kasنمبر malമാര്ക്ക് marगुण telమార్కులు urdنمبر , تعداد noun કોઇ વસ્તુના ગુણનું સૂચક Ex. કેળા, પપૈયું, સીતાફળ વગેરે ઠંડા ગુણના તથા હળદર, લસણ, ડુંગળી વગેરે ગરમ ગુણના હોય છે. ONTOLOGY:गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:તાસીરWordnet:benগুণমান kasتٲثیٖرٕ kokगुणधर्म mniꯃꯒꯨꯟ꯭ꯆꯦꯅꯕ nepखाल panਤਸੀਰ telగుణం urdتاثیر noun હોડીની મસ્તૂલમાં બાંધેલી મૂંજની રસ્સી Ex. ગુણથી હોડીને બહારની તરફ ખેંચવામાં આવે છે. ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:hinगोन malവള്ളക്കയർ marडोलकाठीचा दोर oriମୁଞ୍ଜ ରସି panਗੋਨ tamபடகு இழுக்கும் கயிறு See : કોથળો, સદ્ગુણ, સારાપણું, લક્ષણ, વિશિષ્ટતા, ત્રિગુણ Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP