Dictionaries | References

ચોળવું

   
Script: Gujarati Lipi

ચોળવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  કોઇ વસ્તુ કે હાથ વડે ઘસવું   Ex. નહાતી વખતે લોકો પોતાનું શરીર ચોળે છે.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
kasپَھش دُین
mniꯅꯨꯔꯥ ꯅꯟꯕ
 verb  કોઇ કોમળ પદાર્થ વિશેષકરીને કપડાં, ફૂલ વગેરેને એવી રીતે હાથ વડે મસળવા કે એ ખરાબ થઇ જાય   Ex. તમે લોકો ફૂલને કેમ ચોળો છે.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
 noun  હાથથી કોઇ વસ્તુને દબાવવાની ક્રિયા   Ex. પહેલવાન પોતાના શરીરને ચોળ્યા પછી જ અખાડામાં ઉતરે છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  ચોળવાની ક્રિયા   Ex. તમે લોકો કપડાંને ચોળશો નહિ.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : મરોડવું, મસળવું, માલિશ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP