કોઇ વિશિષ્ટ સામાજિક પરિસ્થિતિમાં કોઇ વ્યક્તિનો વ્યવહાર કે કાર્ય
Ex. કોઇના લગ્નમાં એના માતા-પિતાની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasکردار , رول
kokभुमिका
oriଭୂମିକା
sanकर्म
urdرول , کردار
નાટક વગેરેમાં કોઇ પાત્રનો અભિનય
Ex. આ ફિલ્મમાં અમિતાભની ભૂમિકા દમદાર છે. / આ નટકમાં તે એક ખલનાયકની ભૂમિકા કરી રહ્યો છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdफाव
hinभूमिका
kanಪಾತ್ರ
oriଭୂମିକା
panਭੂਮਿਕਾ
tamவேடம்
telమారువేషము
urdکردار , رول