માંગવાની ક્રિયા કે ભાવ
Ex. ઘણા લોકો માંગણીથી પોરાની જરૂરિયાતોની પૂર્તિ કરી લેતા હોય છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benমাঙ্গন
kanಬೇಡುವಿಕೆ
malആവശ്യപ്പെടല്
marउसनवारी
oriମଗାମଗି
tamஇரவல்
કોઇના માંગવા પર અમૂક સમય સુધી કોઇ વસ્તુ આપવાની ક્રિયા
Ex. ફિરતુ માંગણીના બળદને પોતાના ઘરે લઈ જાય છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benধার করা
kokउश्णे
malകൈ വായ്പ്പ
tamஇரவல் கொடுத்த பொருள்
માંગવા પર મળેલી કે આપેલી વસ્તુ
Ex. કેટલાક લોકો માંગણી પાછી આપવાનું જ ભૂલી જાય છે.
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benচেয়ে পাওয়া জিনিষ
kasمٔنٛگِتھ چیٖز
kokउश्णी वस्तू
marउसनी वस्तू
oriମାଗିଅଣା ଜିନିଷ
urdمنگنی