ઇસ્લામમાં વિશેષત: સૂફી સંપ્રદાયમાં સાધનાની ચાર સ્થિતિઓમાં ત્રીજી સ્થિતિ જેમાં સાધક પોતાના ગુરુ કે પીરના ઉપદેશ અને શિક્ષાથી જ્ઞાની બની જાય છે
Ex. ઇસ્લામમાં શરીઅત, તરીકત, મારફત અને હકીકત - એ ચાર સ્થિતિઓ છે.
ONTOLOGY:
मानसिक अवस्था (Mental State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun)
Wordnet:
benমার্ফত
hinमारिफ़त
kasمٲرِفت
kokमार्फत
malമാര്ഫത്
marमारिफत
oriମାର୍ଫତ
panਮਾਰਫ਼ਤ
sanमार्फत
ઉર્દુ કવિતાનો એ પ્રકાર જેમાં સાધારણ રૂપમાં તો લૌકિક પ્રેમનો ઉલ્લેખ હોય છે પરંતુ ધ્વનિ કે શ્લેષમાં વસ્તુત: ઈશ્વર પ્રતિ પ્રેમ પ્રકટ થાય છે
Ex. મારફત અન્યોક્તિનો એક પ્રકાર છે. / જો તમને કોઇ મારફતની ગઝલ યાદ હોય તો સંભળાવો.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)