Dictionaries | References

વધારાનું

   
Script: Gujarati Lipi

વધારાનું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 adjective  જે જરૂરિયાતને કારણે પછી જોડવામાં કે વધારવામાં આવ્યું હોય   Ex. આવતા મહિનાથી આયાત કરાયેલ શરાબ પર વધારાનો કર નાખવામાં આવશે.
Wordnet:
kokअतिरिक्त
urdاضافی , بڑھاہوا
 adjective  સામાન્ય રીતે જેટલું હોવું જોઇએ તેનાથી વધારે   Ex. હું મારું વધારાનું વજન ઘટાડવામાં નિષ્ફળ રહ્યો.
MODIFIES NOUN:
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
Wordnet:
hinअतिरिक्त
kasعلاوٕ , ہُرٮ۪مانہٕ
malനിശ്ചിത അളവില്‍
marअतिरिक्त
mniꯅꯠꯇꯕ
urdزائد , زیادہ , فضول , فالتو , فاضل
 adjective  નિયત, પ્રચલિત કે સાધારણથી અધિક   Ex. આ મોંઘવારીમાં વધારાની આવક વગર ઘર ચલાવવું મુશ્કેલ બની જાય છે.
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
Wordnet:
hinअतिरिक्त
mniꯑꯍꯦꯟꯕ꯭ꯁꯦꯟꯐꯝ
urdفاضل , اضافی , علاوہ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP