કોઇ વસ્તુનો કોઇ ભાગ અલગ થઇ જવાની ક્રિયા
Ex. એક ધૂમકેતુની પૃથ્વીના વાયુમંડળમાં ફાટવાની આશંકા છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kanಒಡೆದು
oriବିସ୍ଫୋଟ
panਫਟਨਾ
sanस्फूर्जनम्
દૂધ, લોહી જેવા પ્રવાહી પદાર્થમાં એવો વિકાર થવો જેનાથી તેનો મુખ્ય ભાગ જુદો અને પાણી અલગ થઇ જાય
Ex. ગરમીના દિવસોમાં દૂધ ઘણીવાર ફાટી જાય છે.
ONTOLOGY:
विनाशसूचक (Destruction) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
kokफुटप
malപിരിയുക
marनासणे
nepफाट्नु
oriଛିଡ଼ିବା
sanअम्लीभू
વધારે પડતી પીડા થવી
Ex. આજ સવારથી જ મારું માથું ફાટી રહ્યું છે.
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)
Wordnet:
bdथिं थिं सा
kanಬಹಳ ನೋವಾಗು
malപൊട്ടിപോകുക
marठणकणे
panਫਟਣਾ
કોઈ ચીજ કે વાતનું પોતાની સાધારણ અવસ્થામાં ન રહેતાં વિકૃત અવસ્થામાં આવવું કે થવું
Ex. બૂમ-બરાડા પાડીને મારો અવાજ ફાટી ગયો છે.
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)
Wordnet:
bdगावस्रालां
malവികൃതമായിപ്പോവുക
telబొంగురు పోవు
કોઇ પોલી વસ્તુમાં એવી રીતે તિરાડ પડવી કે જેનાથી અંદર સુધી જોઈ શકાય
Ex. એનો જોરો ફાટી ગયો અને બધો સામાન રસ્તામાં વેરાઇ ગયો.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
SYNONYM:
ફાટી જવું ફાટ પડવી ચિરાવું તરડાવું તરડ પડવી
Wordnet:
asmফটা
bdजि
benফেটে যাওয়া
hinफटना
kanಹರಿದು ಹೋಗು
kasپٔھٹِتھ یُن
kokपिंजप
malകീറുക
marफाटणे
mniꯁꯦꯒꯥꯏꯕ
oriଫାଟିବା
panਫੱਟਣਾ
sanपटय्
tamகிழிந்துபோனது
telపగిలిపోయి
urdپھٹنا
એવી વસ્તુઓનું ફાટવું જેના ઉપર છાલ કે આવરણ હોય અને અંદરનો ભાગ પોલો કે મુલાયમ વસ્તુથી ભરેલો હોય
Ex. આ ઢોલ ફાટી ગયો છે.
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)
Wordnet:
asmফুটা
kanಒಡೆದು ಬೀಳು
kasپھٹُن
sanभञ्ज्
telపగిలిపోవు
urdپھوٹنا , پھٹنا
ભેદીને નીકળવું
Ex. અહીં ઘણીવાર જ્વાળામુખી ફાટે છે.
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)
Wordnet:
asmফুটি ওলোৱা
bdबेरफ्रु
benবিস্ফোরণ হওয়া
kanಚಿಮ್ಮು
kasپھٕٹراوُن , پھٹُن
malപൊട്ടിയൊഴുകുക
mniꯄꯣꯈꯥꯏꯕ
nepफुटनु
oriଉଦ୍ଗୀରଣ ହେବା
sanउत्क्षिप्