Dictionaries | References

ફાટવું

   
Script: Gujarati Lipi

ફાટવું     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  કોઇ વસ્તુનો કોઇ ભાગ અલગ થઇ જવાની ક્રિયા   Ex. એક ધૂમકેતુની પૃથ્વીના વાયુમંડળમાં ફાટવાની આશંકા છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kanಒಡೆದು
oriବିସ୍ଫୋଟ
panਫਟਨਾ
sanस्फूर्जनम्
verb  દૂધ, લોહી જેવા પ્રવાહી પદાર્થમાં એવો વિકાર થવો જેનાથી તેનો મુખ્ય ભાગ જુદો અને પાણી અલગ થઇ જાય   Ex. ગરમીના દિવસોમાં દૂધ ઘણીવાર ફાટી જાય છે.
HYPERNYMY:
બદલવું
ONTOLOGY:
विनाशसूचक (Destruction)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
kokफुटप
malപിരിയുക
marनासणे
nepफाट्नु
oriଛିଡ଼ିବା
sanअम्लीभू
verb  વધારે પડતી પીડા થવી   Ex. આજ સવારથી જ મારું માથું ફાટી રહ્યું છે.
HYPERNYMY:
દુખવું
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
Wordnet:
bdथिं थिं सा
kanಬಹಳ ನೋವಾಗು
malപൊട്ടിപോകുക
marठणकणे
panਫਟਣਾ
verb  કોઈ ચીજ કે વાતનું પોતાની સાધારણ અવસ્થામાં ન રહેતાં વિકૃત અવસ્થામાં આવવું કે થવું   Ex. બૂમ-બરાડા પાડીને મારો અવાજ ફાટી ગયો છે.
HYPERNYMY:
બગાડવું
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
Wordnet:
bdगावस्रालां
malവികൃതമായിപ്പോവുക
telబొంగురు పోవు
verb  કોઇ પોલી વસ્તુમાં એવી રીતે તિરાડ પડવી કે જેનાથી અંદર સુધી જોઈ શકાય   Ex. એનો જોરો ફાટી ગયો અને બધો સામાન રસ્તામાં વેરાઇ ગયો.
HYPERNYMY:
બદલવું
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
ફાટી જવું ફાટ પડવી ચિરાવું તરડાવું તરડ પડવી
Wordnet:
asmফটা
bdजि
benফেটে যাওয়া
hinफटना
kanಹರಿದು ಹೋಗು
kasپٔھٹِتھ یُن
kokपिंजप
malകീറുക
marफाटणे
mniꯁꯦꯒꯥꯏꯕ
oriଫାଟିବା
panਫੱਟਣਾ
sanपटय्
tamகிழிந்துபோனது
telపగిలిపోయి
urdپھٹنا
verb  કોઇ વસ્તુનો કોઇ ભાગ અલગ થઈ જવો   Ex. તલના ફળ સુકાઇ જાય એટલે એની મેળે જ ફાટી જાય છે.
ENTAILMENT:
વહેંચાવું
HYPERNYMY:
છે
SYNONYM:
તૂટવું
Wordnet:
asmফাটি যোৱা
kokफुटप
malപൊട്ടുക
nepफुट्नु
sanभञ्ज्
telచినుగు
urdپھٹنا , پھوٹنا
verb  એવી વસ્તુઓનું ફાટવું જેના ઉપર છાલ કે આવરણ હોય અને અંદરનો ભાગ પોલો કે મુલાયમ વસ્તુથી ભરેલો હોય   Ex. આ ઢોલ ફાટી ગયો છે.
HYPERNYMY:
છે
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
SYNONYM:
તૂટવું
Wordnet:
asmফুটা
kanಒಡೆದು ಬೀಳು
kasپھٹُن
sanभञ्ज्
telపగిలిపోవు
urdپھوٹنا , پھٹنا
verb  ભેદીને નીકળવું   Ex. અહીં ઘણીવાર જ્વાળામુખી ફાટે છે.
HYPERNYMY:
નીકળવું
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
SYNONYM:
ફૂટવું ઊગવું
Wordnet:
asmফুটি ওলোৱা
bdबेरफ्रु
benবিস্ফোরণ হওয়া
kanಚಿಮ್ಮು
kasپھٕٹراوُن , پھٹُن
malപൊട്ടിയൊഴുകുക
mniꯄꯣꯈꯥꯏꯕ
nepफुटनु
oriଉଦ୍‌ଗୀରଣ ହେବା
sanउत्क्षिप्
See : ચીરાવું, તતડવું, બહેકવું, બહેકવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP